Skip to main content
Settings Settings for Dark

30 જૂન સુધી CBDT એ મેન્યુઅલ ફોર્મ સબમિટ માટે પરવાનગી આપી

Live TV

X
  • સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કરદાતાઓને રાહત આપી છે. હવે કરદાતાઓ ફોર્મ 15 CA અને 15 CB ઇલેક્ટ્રોનિકલી ફાઇલ કરવાને બદલે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર આ ફોર્મ 30 જૂન, 2021 સુધી મેન્યુઅલી સબમિટ કરી શકાશે. આવકવેરા વિભાગના નવા ઇ-ફાઇલિંગ પોર્ટલ(e filing portal) પર યુઝર્સને તકનીકી સમસ્યાઓ થતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

    એક ટ્વિટમાં આવકવેરા વિભાગે કહ્યું કે, એક અઠવાડિયા પહેલા આવકવેરા વિભાગે કરદાતાઓ માટે નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ લોન્ચ કર્યું હતું પરંતુ નવા ઈ-ફાઇલિંગ પોર્ટલ http://incometax.gov.in પર ઓનલાઇન ફોર્મ ભરવામાં કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સીબીડીટીએ 15 CA અને 15 CB ફોર્મ ભરવા માટે ઇલેક્ટ્રોનિક ફાઇલિંગમાં રાહત આપી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply