BSEનો સેન્સેક્સ 15 આંક વધીને 38,041 જ્યારે NSE નો નિફ્ટી 14 અંક વધીને 11,214 પર બંધ થયો
Live TV
-
સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો. BSEનો સેન્સેક્સ 15 આંક વધીને 38 હજાર 41 જ્યારે NSE નો નિફ્ટી 14 અંક વધીને 11 હજાર 214 પર બંધ થયો હતો. આજે મીડકેપ શેરોમાં લેવાલી જોવા મળી હતી. આજે મુખ્ય શેરો જેવા કે એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, અને બજાજ ફાઇનાન્શીયલ સર્વિસીસના શેરો ગ્રીન ઝોનમાં જ્યારે ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ, એચ.સી.એલ. ટેક અને ઇન્ફોસીસ શેરો રેડ ઝોનમાં રહ્યા હતા.
