Skip to main content
Settings Settings for Dark

નવા અમદાવાદની ઓળખ પ્રસ્તાપિત કરતું ગીત "અમદાવાદનો રીક્ષા વાળો" 

Live TV

X
  • વર્ષ 1974ના વર્ષમાં આવેલી ગુજરાતી ફિલ્મમાં બાપમાં અવિનાશ વ્યાસે લખેલુ અમદાવાદનો રીક્ષા વાળો ગીત આજે પણ એવરગ્રીન છે. તેમાં પણ દિગ્ગજ કલાકાર અસરાનીએ કિશોર કુમારના પ્લેબેકમાં ગાયેલા ગીતથી અમદાવાદની અનોખી ઓળખ પ્રસ્તાપિત થઇ છે. ત્યારે વર્ષો બાદ આ ગીતને ફરીથી રીક્રીએટ કરવામાં આવ્યુ છે.ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર હિતેનકુમાર, હિતુ કનોડીયા અને મલ્હાર ઠાકરને રીક્રિએટ થયેલ ગીતમાં છે. તો ખુદ અસરાની પણ છે. જે રીક્ષામાં ત્રણેય કલાકાર અમદાવાદને બતાવે છે. આ ગીત  જીગરદાન ગઢવી "જીગરા" તથા ભાઈ ભાઈ ફેમ  અરવિંદ વેગડા દ્વારા ગાવામાં આવ્યું છે. તો 1974માં જુનું અમદાવાદ હતુ અને રીક્રીએટ ગીતમાં અસરાની નવુ અમદાવાદ બતાવે છે. આ ઉપરાંત ગીત માં ટીકું તલસાણીયા, ફિરોઝ ઈરાની, જીતેન્દ્ર ઠક્કર અને ભરત ઠક્કર પણ  છે. ત્યારે આ ગીતથી અસરાનીથી માંડીને તમામ કલાકારો ખુશ છે અને જેને લઇને ઉત્સાહિત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply