મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ પ્રભુતામાં પગલાં પાડ્યા
Live TV
-
ઢોલીવુડના સુપરસ્ટાર અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી લગ્નગ્રંથીથી જોડાયા. લગ્નની ચર્ચાને પૂર્ણવિરામ મુકતા આ જોડીએ 6 નવેમ્બરે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું હતું કે તેઓ જીવનનાં નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છે. મ્લહાર ઠાકર અને પૂજા જોષીએ સાથે વેબસિરીઝ 'વાત વાતમાં' અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ફિલ્મ 'વીર ઈશાનું સિમંત' અને 'લગન સ્પેશ્યલ'માં પણ કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.