અંકલેશ્વરમાં યુવાનોએ કારગીલ વોરની થીમ પર ગણેશજીની પ્રતિકૃતિ બનાવી
Live TV
-
હાલ ગણેશ ઉત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે ગણેશની સ્થાપના કરનારાઓ જુદી-જુદી ગણેશજીની પ્રતિકૃતિઓ બનાવતા હોય છે,
ત્યારે અંકલેશ્વરમાં આવેલા માલી ખડકી વિસ્તારના યુવાનોએ કારગીલ વોરના શાહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા આપવા માટે ગણેશ ઉત્સવના મંડપનો શણગાર કારગીલના થીમ વડે કર્યો છે. જે આજુબાજુના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ થીમમાં જવાનો કારગીલમાં યુધ્ધ કરી રહ્યા છે અને તેમની વચ્ચે ગણેશજીની મૂર્તિ છે.