Skip to main content
Settings Settings for Dark

અંબાજીના પ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને GI ટેગથી સન્માનિત કરાયો

Live TV

X
  • અંબાજીની સમૃદ્ધ પરંપરા અને ભક્તોની અતૂટ આસ્થાનું પ્રતીક એવા પ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને GI ટેગથી સન્માનિત કરવામાં આવ્યો છે.

    નવરાત્રિના પ્રથમ પાવન દિવસે ચાચર ચોકથી આ ગૌરવપૂર્ણ જાહેરાત કરવામાં આવશે. આ સન્માનથી અંબાજીના મોહનથાળ પ્રસાદની આગવી ઓળખ રાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
apply