Skip to main content
Settings Settings for Dark

અંબાજી ભાદરવી મેળા દરમિયાન માંગલ્ય વન સવારે 6 થી રાત્રિના 8 સુધી ખુલ્લું રહેશે

Live TV

X
  • 5 સપ્ટે. થી 10 સપ્ટે. માંગલ્યવન  સવારે 6થી રાત્રિના 8 કલાક સુધી ખુલ્લું રખાશે

    અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવનાર તમામ શ્રદ્ધાળુઓ માંગલ્ય વનની મુલાકાત પણ લઈ શકશે. શ્રદ્ધાળુઓ મેળાની સાથે સાથે માંગલ્ય વનની મુલાકાત લઈ શકે એ માટે તા. 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી માંગલ્યવન  સવારે 6 કલાકથી રાત્રિના 8 કલાક સુધી ખુલ્લું રાખવામા આવશે. મેળાની સાથે માંગલ્ય વનની પણ વધુમાં વધુ લોકો મુલાકાત લઈ શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply