અટલ ઇનોવેશન મિશન હેઠળ અટલ ટીકરીંગ લેબોરટરીની સ્થાપના કરાશે
Live TV
-
મોદી સરકાર આવનારા ત્રણ વર્ષમાં 30,000 શાળાઓમાં અટલ ટીંકરીંગ લેબ્સ શરુ કરશે: અમિતાભ કાંત
મોદી સરકાર આવનારા ત્રણ વર્ષમાં 30,000 શાળાઓમાં અટલ ટીંકરીંગ લેબ્સ શરુ કરશે, એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ છે કે ઉભરતી ટેકનોલોજીઓ જેવી કે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ, બ્લોકચેઈન, 3ડી અને રોબોટીક્સની સ્કુલના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના લક્ષ્ય સાથે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સમગ્ર દેશમાં આવનારા ત્રણ વર્ષમાં 30 હજાર શાળાઓમાં અટલ ટીંકરીંગ લેબ્સ શરૂ કરશે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ માહિતી ટ્વીટર પર પોસ્ટ કરી છે