રોજગારી આપવામાં ગુજરાત રાજ્ય દેશમાં સૌથી આગળ
Live TV
-
ભારત સરકારના લેબર બ્યુરો ચંદીગઢ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ રિપોર્ટ
રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત વર્ષ 2002થી દેશભરમાં પ્રથમ ક્રમાંકે...મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ટ્વીટર પેજ પર આ માહિતી પોસ્ટ કરી છે..ભારતનો બેરોજગારી દર પ્રતિ હજારે 50 વ્યક્તિનો છે..જેની સામે ગુજરાતનો બેરોજગારી દર પ્રતિહજારે માત્ર નવ વ્યક્તિનો છે..સમગ્ર દેશના રાજ્યો કરતા ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી નીચો રહ્યો છે..આ દરને હજુ પણ ઘટાડવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે..