Skip to main content
Settings Settings for Dark

અનધિકૃત મની લેન્ડર સામે પગલાં લેવા 31 જાન્યુઆરી સુધી ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ

Live TV

X
  • અનધિકૃત મની લેન્ડર સામે પગલાં લેવા ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયાએ રાજ્યના તમામ જીલ્લા અને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ગુજરાત મનીલેન્ડરીંગ એકટના અસરકારક ઉપયોગ અંગે મીટીંગ કરી હતી. આગામી 31 જાન્યુઆરી સુધી કાયદેસરની કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી છે. રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે ગુજરાત પોલીસનું પ્રથમ ધ્યેય છે, જે ગેરકાયદેસર મનીલેન્ડરો વિરૂદ્ધ પરિણામલક્ષી કાર્યવાહી કરી અને જરૂર જણાય તો આરોપીઓ વિરુદ્ધ પાસા તડીપાર જેવા યોગ્ય અસરકારક પગલા લેવા પણ સૂચના આપવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply