અનલોક એકની શરૂઆત સાથે જ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આપી 8 ટી.પી. સ્કિમને મંજૂરી.
Live TV
-
અનલોક એકની શરૂઆત સાથે જ વિજય રૂપાણી સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે અને રાજ્યના વિકાસના સંદર્ભમાં કામગીરી શરૂ કરી છે. જેમા આજે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 8 ટી.પી. મંજૂર કરી છે જેમા અમદાવાદમાં 3, સુરત, વડોદરા એક એક તેમજ અન્ય બે ટી.પી.નો સમાવેશ થાય છે. આ ટી.પી.ના સ્કિમથી ગુજરાતમાં વિકાસની નવી દીશા મળશે અને નાગરીકોને સારી સુવિધાઓથી માંડી ગુજરાતના વિકાસ પથને વધુ મજબૂત બનાવશે.
