રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવાર જીતશે તેઓ જીતુ વાઘાણીનો વિશ્વાસ.
Live TV
-
કોંગ્રેસનાં ધારાસભ્યોના રાજીનામાં મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવાર જીતશે તેવી આશા પણ વ્યક્ત કરીને જણાવ્યુ હતું કે કોંગ્રેસ તેના આંતરિક ઝગડાથી તૂટે છે. કારણ કે તેના માટે નેતા વિહોણી આવડત વિહોણી કોંગ્રેસ પોતે જ જવાબદાર છે. જ્યારે એનસીપીના કાંધલ જાડેજા અંગે કહ્યું કે તેઓ અગાઉ જ કહી ચૂક્યા છે કે ભાજપને મત આપશે.
