અનુસુચિત જનજાતિઓના ખોટા પ્રમાણપત્ર મુદ્દે છોટા ઉદેપુરમાં આજે સજ્જડ બંધ
Live TV
-
LRD ભરતીમાં અનુસુચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રોના મુદ્દે છોટા ઉદેપુરમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધને સફળ બનાવવા માટે વહેલી સવારથી આદિવાસી સમાજનાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને દુકાનો સહિત વાહનવ્યવહાર પણ બંધ કરાવ્યો હતો.