Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ એક જ પરિવારના ચાર સભ્યોએ કર્યું પ્લાઝમા ડોનેટ

Live TV

X
  • હાલ કોરોના મહામારીમાં અનેક લોકો સપડાયઈ રહ્યા છે, ત્યારે એવા અનેક દાતાઓ છે જે ઉત્તમ સેવાકાર્ય કરી રહ્યા છે.

    અમદાવાદના ક્રિષ્નાનગર વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિ અનલ વાઘેલા પરિવારના 4 સભ્યોએ પ્લાઝમા ડોનેટ કરી ઉત્તમ સેવાનું કામ કરી રહ્યું છે.

    અનલ વાઘેલાના પરિવારમાં 12 સભ્યો કોરોના સંક્રમિત થયા હતા. તમામે કોરોનાને માત આપ્યા બાદ બુધવારે વાઘેલા પરિવારના 4 લોકોએ એક સાથે પ્લાઝમા ડોનેટ કરીને બીજાના જીવનને સવારવાનું કામ કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply