Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ ડે.સીએમ નીતિન પટેલે મેડી-સીટીના વિભાગોનુ ઉદ્દાટન કર્યુ

Live TV

X
  • અમદાવાદ શહેરમાં સિવિલ હોસ્પીટલ ખાતે આકાર પામી રહેલ મેડી-સીટીમાં આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અગત્યના વિભાગોનું ઉદ્ઘાટન કર્યું છે. મેડી સીટી ખાતે આવેલા ટ્રોમા સેન્ટરમાં સેન્ટ્રલ સ્ટરીલીઈઝેશન અને સપ્લાય ડિપાર્ટમેન્ટ અને નવ નિર્મીત મોડ્યુલર ઓપરેશન થીએટરનું નાયબ મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું હતું.

    અમદાવાદ શહેરમાં સિવિલ હોસ્પીટલ ખાતે આકાર પામી રહેલ મેડી-સીટીમાં આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અગત્યના વિભાગોનું ઉદ્ઘાટન કર્યું છે. મેડી સીટી ખાતે આવેલા ટ્રોમા સેન્ટરમાં સેન્ટ્રલ સ્ટરીલીઈઝેશન અને સપ્લાય ડિપાર્ટમેન્ટ અને નવ નિર્મીત મોડ્યુલર ઓપરેશન થીએટરનું નાયબ મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું હતું. 

    આ સાથે નીતિન પટેલે સાથો ઓપીડીમાં સીએસઆર અંતર્ગત મળેલા કોમ્પ્યુટરાઇઝ્ડ રેડીયોગ્રાફી સિસ્ટમનું પણ લોકાર્પણ કર્યું હતું. આ મુલાકાત દરમ્યાન તેમણે દર્દીઓની ઓચિંતી મુલાકાત લઈ તેમને મળી રહેલી સારવાર અંગે માહિતી મેળવી હતી. રોટરી ક્લબ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સ્કીન બેંક શરુ કરવામાં આવશે. આ સુચિત સ્કીન બેંકની પણ નાયબ મુખ્યમંત્રીએ મુલાકાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply