Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના આ 'સ્પાઈડર મેન' એ કરોળિયાની 11 પ્રજાતિની શોધ કરી 

Live TV

X
  • વિશ્વભરમાં વન્યજીવ સૃષ્ટિ ઉપર ઘણા સંશોધનો થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના યુવા ધ્રુવ પ્રજાપતિએ કરોળિયાની ૧૧ પ્રજાતિની શોધ કરી છે.

    ધ્રુવ પ્રજાપતિ કે જેઓ કરોળીયા પર પી.એચ.ડી કરી રહ્યા છે તેમને સ્પાઇડર મેનના હુલામણા નામથી ઓળખવામાં આવે છે. તેમણે પોતાના પાંચ વર્ષના સંશોધનો દરમિયાન કરોળિયાની આ 11 પ્રજાતિ શોધી કાઢી છે. તેમણે ગુજરાત, તામિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં ફરીને સંશોધન કરીને આ પ્રજાતિઓ શોધી છે, જે અત્યાર સુધી ક્યારેય શોધાઇ નથી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply