અમદાવાદના જગન્નાથ મંદિરે કરાઈ ધૂળેટીની ઉજવણી
Live TV
-
ભગવાન જગન્નાથ સાથે રંગે રંગાવા લોકોમાં અનેરો ઉત્સાહ
રાજ્યભરમાં હોળી પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરે ભક્તો શ્રદ્ધા પૂર્વક ભગવાન જગન્નાથ સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે.. આ પર્વને ઉજવવા અને ભગવાન જગન્નાથ સાથે રંગે રંગાવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે..