Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના દરિયાપુરની ટ્રાન્સપોર્ટ કંપનીમાં લાગી આગ

Live TV

X
  • અમદાવાદના દરિયાપુર દરવાજા વિસ્તારમાં આવેલી ટ્રાન્સપોર્ટ કંપનીમાં આગ લાગી. અમૃત ટ્રાન્સપોર્ટ કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.

    અમદાવાદના દરિયાપુર દરવાજા વિસ્તારમાં આવેલી ટ્રાન્સપોર્ટ કંપનીમાં આગ લાગી.  અમૃત ટ્રાન્સપોર્ટ કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.. જાકે દુર્ઘટનામાં કોઇ પણ પ્રકારની જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply