આજે કોરોના વૅક્સીનનો પ્રથમ જથ્થો અમદાવાદ આવશે
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો આજે સવારે 10 વાગ્યેને 45 મિનિટે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો આજે સવારે 10 વાગ્યેને 45 મિનિટે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. આ અગાઉ તેમણે માધ્યમોને જણાવ્યું હતું કે વેક્સિન અંગેની તમામ તૈયારીઓ માટે રાજય સરકાર સજજ છે અને કોરોના વેક્સિન તબક્કાવાર રીતે જ અપાશે.
