Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના મેયરની અધ્યક્ષતામાં બેઠક, પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરાઈ

Live TV

X
  • શહેરમાં કુલ 46,501 કેચપીટમાંથી બીજા રાઉન્ડમા 33 હજાર કેચપીટ સફાઇ કરી દેવામાં આવી - અમૂલ ભટ્ટ

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટે માહિતી આપતા કહ્યું હતુ કે અમદાવાદ શહેરમાં ચોમાસા દરમ્યાન સારી રીતે મોનિટરીંગ તથા મોન્સુન માટેની કામગીરી થઇ શકે તે માટે પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ અને જૂદા જૂદા ઝોનમાં 17 કન્ટ્રોલ રૂમ 24 કલાક માટે કાર્યરત કરાયા છે. જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા સુચના પણ અપાઇ ગઇ છે. શહેરમાં 150 સ્થળો 521290 જેટલા સીસીટીવી કેમેરા લગાવામા આવેલ છે. જેનું મોનીટરીંગ પાલડી સ્થિત કંટ્રોલ રૂમમાં કરાશે. આ ઉપરાત 54 સુએરજ પમ્પીંગ સ્ટેશનોમાં 10 ટર્મિનલ પમ્પીંગ સ્ટેશનો સહિત કુલ 64 સુખરેજ પમ્પીંગ સ્ટેશનોમાંથી પ્રિવેન્ટીંગ મેઇન્ટેન્સની કામગીરી પૂર્વ કરેલ છે.અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે પ્રથમ રાઉન્ડમા
    શહેરની મોટા ભાગની કેચપીટ સફાઇ કરી દેવામાં આવી છે. શહેરમાં કુલ 46,501 કેચપીટમાંથી બીજા રાઉન્ડમા 33 હજાર કેચપીટ સફાઇ કરી દેવામાં આવી છે. શહેરની તમામ એન્ડ પાસ સફાઇ કામગીરી અને અન્ડરપાસમાં પમ્પીંગ સ્ટેશન કાર્યરત કરવા માટે મેઇન્ટેન્સ કરી દેવામાં આવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply