Skip to main content
Settings Settings for Dark

નિસર્ગ વાવાઝોડાને લઈ રાજ્યના દરિયાકાંઠે NDRFની ટીમો કરાઈ તૈનાત.

Live TV

X
  • નિસર્ગ વાવાઝોડાને લઈ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ-8 દરિયાકાંઠાના જિલ્લામાંથી 50 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા-દહેજ બંદરે લગાવાયું 2 નંબરનું સિગ્નલ-માછીમારી માટે ગયેલા માછીમારોને બોલાવાયા પરત.દરિયા કાંઠે NDRFની ટીમો કરાઈ તૈનાત. નિસર્ગ વાવાઝોડાને લઇ નવસારી જિલ્લાના 42 ગામો એલર્ટ પર છે. જેમાં વાવાઝોડાની અસરને લઇ આ ગામોને વધુ અસર થાય એવા જિલ્લાના 7 જેટલા ગામોના 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. બપોર બાદ વાવાઝોડાની સાથે ભારે પવન અને વરસાદ પડવાની આશંકાના પગલે તંત્ર સાબદુ બન્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply