Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ ખાતે યોજાયું પ્રદર્શન

Live TV

X
  • અમદાવાદના લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ ખાતે ભારતીય બંધારણ અને આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મ્યુઝિયમમાં ભારતીય કલા કારીગરીના વિવિધ સેમિનાર અને પ્રદર્શનનું આયોજન કરાયું છે. 

    આ પ્રદર્શનમાં દેશભરના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી 75 જેટલી હાથ-સાળના કાપડની કલાકૃતિઓને પ્રદર્શિત કરવામાં આવી છે. તેના પર અલગ અલગ 75 જેટલા વિષયો પર ચિત્રો રજૂ કરાયા છે. જે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં, દર્શાવવામાં આવેલી કળાને પ્રદર્શિત કરે છે. સાથે-સાથે રાષ્ટ્ર નિર્માણમાં કારીગરોએ આપેલા યોગદાનની યાદોને પણ તે તાજી કરે છે. 

    નાગરિકો 18મી ફેબ્રુઆરી એટલે કે આવતીકાલ સુધી આ પ્રદર્શન નિહાળી શકશે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply