Skip to main content
Settings Settings for Dark

અમદાવાદનો આજે 609મો સ્થાપનાદિવસ : CMએ ‘ટાઇમ્સ આર્ટફેસ્ટ ૨૦૨૦’નું ઉદ્ઘાટન કર્યું

Live TV

X
  • CM વિજય રૂપાણીએ ગઇકાલે અમદાવાદમાં ‘ટાઇમ્સ આર્ટફેસ્ટ ૨૦૨૦’નું ઉદ્ઘાટન કર્યું

    અમદાવાદ શહેરનો આજે 609મો જન્મ દિવસ છે. જેની પૂર્વ સંધ્યાએ ગઇકાલે અમદાવાદની ગુફા આર્ટ ગેલરી ખાતે શહેરના વારસાને ઉજાગર કરતાં આ આર્ટફેસ્ટનું આયોજન કરાયું હતું. આ આર્ટફેસ્ટમાં અમદાવાદની આધુનિક અને પૌરાણીક એમ બંન્ને બાજુને રજૂ કરવામાં આવી છે.

    આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહયું કે, ગુજરાતમાં ધોળાવીરાથી લઇ લોથલ સુધી પૌરાણિક વારસો પથરાયેલો છે. ગુજરાતનો વિકાસ સંસ્કૃતિસભર છે. રાજ્ય સરકારનો વિકાસલક્ષી અભિગમ માત્ર ઉત્પાદન અને વ્યાપાર પુરતો મર્યાદિત ન રહેતા હેપીનેસ ઇન્ડેક્સ વધારવા સુધી વિસ્તૃત છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply