Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં અષાઢી બીજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ષોથી દર વર્ષે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદના જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથના મંદિરમાં મંગળા આરતી કરે છે. આ વર્ષે પણ વહેલી સવારે રથયાત્રા પહેલા ભગવાનની મંગળા આરતી કરી હતી. જેમાં તેમની સાથે તેમના ધર્મ પત્ની પણ હાજર રહ્યા હતા.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ષોથી દર વર્ષે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદના જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથના મંદિરમાં મંગળા આરતી કરે છે. આ વર્ષે પણ વહેલી સવારે રથયાત્રા પહેલા ભગવાનની મંગળા આરતી કરી હતી. જેમાં તેમની સાથે તેમના ધર્મ પત્ની પણ હાજર રહ્યા હતા. 

    પાવન અવસરે અમિત શાહે ટ્વિટ કરતા કહ્યું હતું કે, જગન્નાથજીની રથયાત્રાના પાવન પ્રસંગે હું ઘણા વર્ષોથી અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લઈ રહ્યો છું અને દર વખતે અહીં એક અલગ ઉર્જાની પ્રાપ્તિ થાય છે. મને આજે પણ મહાપ્રભુની આરાધના કરવાનુ સૌભાગ્ય મળ્યું છે. મહાપ્રભુ જગન્નાથ હંમેશાં દરેક ઉપર તેમની કૃપા અને આશીર્વાદ વરસાવે.


    https://twitter.com/AmitShah/status/1414409538716016640?s=20

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply