અમદાવાદમાં ભાડુઆતોને મળશે હવે માલિકીની હકઃ મુખ્યમંત્રી
Live TV
-
રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લાં 4 દાયકાથી સતાવી રહેલ જૂની ભાડા પટ્ટાની સમસ્યાનો, અંતે ઉકેલ લાવી દીધો છે. જેમાં અમદાવાદના તમામ ઝોનમાં આવેલી 4 હજારથી વધુ ભાડા પટ્ટાની દુકાનો, જમીનો, અને આવાસોની મિલકતોમાં ભાડુઆતો હવે કાયદેસરના માલિક બનશે.