Skip to main content
Settings Settings for Dark

રાજકોટના શહેરી વિસ્તારમાં ભારે વરસાદ, આજી નદી આવી બે કાંઠે

Live TV

X
  • રાજકોટના શહેરી વિસ્તારમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે.. શહેરના યાજ્ઞિક રોડ, યુનિવર્સિટી રોડ, ગોંડલ રોડ સહિત સમગ્ર શહેરમાં ધીમીધારે વરસાદ વરાશય બાદ 9.30 વાગ્યાથી જોરદાર વરસાદ તૂટી પડ્યો

    રાજકોટના શહેરી વિસ્તારમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે.. શહેરના યાજ્ઞિક રોડ, યુનિવર્સિટી રોડ, ગોંડલ રોડ સહિત સમગ્ર શહેરમાં ધીમીધારે વરસાદ વરાશય બાદ 9.30 વાગ્યાથી જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. 11.30વાગ્યા સુધીમાં દોધમાર વરસેલા વરસાદ થઈ રાત થઈ બાપેરે 12 વાગ્યા સુધીમાં 4 ઇંચ થી વધુ વરસાદ વરસી ગયો હતો. દિવસ દરમિયાન રાજકોટમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી છે. વરસાદના પગલે લક્ષ્મીનગરના ગરનાળામાં ભરાયા હતા., તો વરસાદના પગલે આજી નદી બે કાંઠે વહી રહી છે.

    નદીના પટમાં આવેલ રામનાથ મહાદેવને નદી દ્વારા કરવામાં આવી રહ્યો છે જળાભિષેક. આજી નદીમાં પાણી બે કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત કરાયા છે. ભારે વરસાદના પગલે રાજકોટ પોલીસનીએ ડિવિઝન પોલીસ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા. લક્ષ્મીનગરનાળા, ચુનારાવાળ બ્રિજ, રામનાથ પરા સહિતના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત તૈનાત લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply