Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં યોજાઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે માટે મિડિયા ટુર

Live TV

X
  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની કામગીરી ટુંક જ સમયમાં સાબરમતી ગ્રાઉન્ડ ઝીરો ઉપર શરૂ કરીને ખુબ જ ઓછા સમયમાં નિશ્ચિત મંજીલ સુધી પહોંચાડાશે

    મુંબઇ- અમદાવાદ હાઇ સ્પીડ રેલ્વે કોરિડોર પ્રોજેક્ટ માટે અમદાવાદમાં એક મિડિયા ટુર યોજાઇ હતી. જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગેની માહિતી આપવામાં આવી હતી. ટુંક જ સમયમાં સાબરમતી ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામ શરૂ કરવામાં આવશે. અને ખુબ જ ઓછા સમયમાં નિશ્ચિત મંજીલ સુધી પહોંચવાની સાથેની તૈયારીઓની રૂપરેખા હાલ ઘડાઇ ગઇ છે. આ પ્રોજેક્ટ વિશેની તમામ જાણકારી જોઇએ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply