Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં સરળ પાર્કિગ વ્યવસ્થા માટે "અમદાપાર્ક " એપ લોન્ચ 

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી- એપના માધ્યમથી એક ક્લીક દ્વારા નીકટતમ પાર્કિંગની મેળવી શકાશે જાણકારી, આ એપથી આડેધડ પાર્કિંગને કારણે થતી ટ્રાફિક સમસ્યામાંથી મળશે છૂટકારો

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતે અર્બન ટ્રાન્સફોર્મેશન એન્ડ ગવર્નન્સ સમીટનો પ્રારંભ કરાવ્યો છે. પ્રાસંગિક ઉદબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ રોલ મોડલ બનશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દેશની પ્રથમ સ્માર્ટ પાર્કિંગ એપ 'અમદાપાર્ક'નું પણ લોન્ચિંગ કર્યું છે. આ પાર્કિંગ એપનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે શહેરીજનોને ઝડપી, સરળ અને સલામત પાર્કિગ મળી રહે. ત્યારે આ ડિઝીટલ યુગમાં આ એપ ખુબ જ મહત્વની સાબિત થશે. અમદાવાદ શહરેનો સ્માર્ટસીટી પ્લાન દેશમાં દ્વિતીય નંબરે છે. ત્યારે ટેકનોલોજી યુક્ત સુવિધાઓ નગરજનોને અપાવવા કોર્પોરેશન અગ્રિમતા આપશે તેમ મેયર બીજલ પટેલે જણાવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply