અમદાવાદમાં CAA ના સમર્થનમાં માનવસાંકળ રચી રેલીનું કરાયું આયોજન
Live TV
-
અમદાવાદમાં CAA ના સમર્થનમાં માનવસાંકળ અને રેલીનું આયોજન કરાયું
અમદાવાદમાં CAA ના સમર્થનમાં માનવસાંકળ અને રેલીનું આયોજન કરાયું હતું. નાગરિકો અને વાહનચાલકોને CAA અંગે માહિતગાર કરવા માટે આ માનવસાંકળ રચવામાં આવી હતી....CTM એકસપ્રેસ હાઈવેના મુખ્ય માર્ગ ખાતેથી CAA અને નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં સૂચક બેનરો અને તિરંગા સાથે રેલીનું આયોજન કરાયું હતું. તેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયાહતા અને CAAના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો હતો.
