Skip to main content
Settings Settings for Dark

મહિસાગરઃ 15 લાખથી વધુ રૂપિયાના પરપ્રાંતિય દારૂ સાથે 4 આરોપીની કરાઈ ધરપકડ

Live TV

X
  • દારૂની ગેરકાયદેસર પ્રવૃતિને નાબૂત કરવા મહિસાગર પોલીસની અસરકારક કાર્યવાહી

    મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલિસ સ્ટેશન હદ વિસ્તારમાં ગત તા. 24 મીએ અમદાવાદ તરફ જતી કરોલા કારમાંથી પરપ્રાંતીય દારૂની બોટલ નંગ 480 જેની કિંમત 1 લાખ 44 હજાર 168 રૂપિયા અને કરોલા કાર સહિત 3 લાખ 50 હજારથી વધુનો મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી લીધા હતા. 

    જ્યારે ગઈકાલે રાત્રે બાલાસિનોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઇન્દોર-અમદાવાદ હાઇવે પરથી પરપ્રાંતીય દારૂ તેમજ બિયરની 2449 નંગ બોટલથી ભરેલ ટેમ્પો-407 સાથે કુલ 11 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પડ્યા હતા. બે દિવસમાં પંદર લાખથી વધુ રૂપિયાના પરપ્રાંતીય દારૂ સાથે ચાર આરોપીઓને પકડી પાડી પ્રોબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply