Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં IPS મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિતિ રહ્યા હતા

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે અમદાવાદમાં આવેલી આઇપીએસ મેસ ખાતે આઇપીએસ વાઈવ્સ એસોસીએશન દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિતિ રહ્યાં હતાં. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિ શક્તિ માં અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો અને આઇપીએસ મેસ ખાતે ઉપસ્થિત સૌ આઇપીએસ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.  

    આ અવસરે રાજયના પોલીસ પ્રમુખ વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, આઇપીએસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત આઇપીએસ વાઈવ્સ એસોસીએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply