અમદાવાદવા કેટલાક શોપિંગ મોલમાં પાર્કિંગ કરાયું ફી
Live TV
-
ગુજરાત હાઇકોર્ટેની સુચના બાદ પોલીસે કરી લાલ આંખ.
ગુજરાત હાઇકોર્ટે પોલીસ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરને પાર્કિંગ વ્યવસ્થા મુદ્દે કેટલીક જરૂરી નિર્દેશ આપ્યા બાદ પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. આ પરિણામે શહેરની મધ્યમાં આવેલા બે મોટા શોપિંગ મોલમાં વસુલાતા પાર્કિંગ ચાર્જને હટાવી દેવામાં આવ્યો છે.શોપિંગ મોલ પાસે થતા આડેધડ પાર્કિંગનું કારના પણ કદાચ એ જ હતું કે, મસમોટા પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવતા હતા.
