Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ-ગાંધીનગરને જોડતી મેટ્રો ફેઝ-2ની કામગીરી પૂરજોશમાં

Live TV

X
  • અમદાવાદ મેટ્રો ફેઝ-2ની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2 હેઠળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેકટર-1 તથા ગીફ્ટ સીટીના 20 કિ.મી.ના પ્રાયોરીટી સેકશનની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. બે મોટા પુલો (સાબરમતી નદી ઉપરનો તથા નર્મદા કેનાલ ઉપરનો) પૈકી સાબરમતી નદી ઉપરના 23 ગાળા(દરેક 48.80 મીટરના)અને કુલ 1 કિ.મીટર લાંબો પુલ છે જે પૈકી 12 ગાળાનું કામ પુર્ણ થયેલ છે, અને 13મા ગાળાનું કામ પ્રગતિમાં છે.

    ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા દરેક ગાળાનું સુપર સ્ટ્રકચર વિક્રમી 6 દિવસમાં પૂર્ણ કરવામાં આવી રહેલ છે.GMRCના સૂત્રો જણાવે છે કે ટ્રેનના ટ્રાયલ આવતા વર્ષના એપ્રિલ માસમાં શરુ થાય તેવું આયોજન છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply