Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા લોકસભા ચૂંટણીના નોટિફિકેશન બાબતે તૈયારીઓ પૂર્ણ

Live TV

X
  • ચૂંટણી અધિકારી 8 અમદાવાદ પશ્ચિમ સંસદીય મતદાર વિભાગ અને કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી 8-અમદાવાદ પશ્ચિમ સંસદીય મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર જમીન સુધારણા અમદાવાદ રૂમ નં.108, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ સમક્ષ 12થી 19 એપ્રિલ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 11 થી બપોરના 3 વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારીપત્ર મેળવી શકાશે અને ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

    ઉમેદવારી પત્રોની ચકાસણી 20 એપ્રિલના રોજ સવારના 11 વાગ્યાથી ચૂંટણી અધિકારી, 8-અમદાવાદ પશ્ચિમ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ, જિલ્લા સેવા મદન, સુભાષબ્રિજ પાસે, અમદાવાદ ખાતે હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ 20 એપ્રિલના રોજ બપોરે 3 કલાક પહેલા ઉપરોક્ત કોઇપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply