Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ ડિવિઝન પર ATVM માટે ફેસિલિટેટરની પસંદગી માટે અરજીની માંગણી

Live TV

X
  • 21 ઓક્ટોબર સુધીમાં અરજી જમા કરવાની રહેશે.

    અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, મણિનગર, સાબરમતી, કલોલ, મહેસાણા, પાટણ, પાલનપુર, ગાંધીધામ અને ભુજ સ્ટેશનો પર સ્વચાલિત ટિકીટ વેન્ડીંગ મશીન ATVM માટે સંયોજક અથવા ફેસિલિટેટરની પસંદગી માટે સેવાનિવૃત્ત રેલવે કર્મચારીઓ પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. સ્વચાલિત ટિકિટ વેન્ડીંગ મશીન (એટીવીએમ) મારફતે ટિકીટ આપવા માટે યોગ્ય સેવાનિવૃત્ત રેલવે કર્મચારીઓ 21 ઓક્ટોબર સુધી પોતાની અરજી સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, નરોડા રોડ, અસારવા, અમદાવાદમાં 10.30 વાગ્યાથી 5 વાગ્યા સુધી કામકાજના દિવસોમાં જમા કરાવી શકે છે. વધુ માહિતી માટે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરની કાર્યાલયમાં સંપર્ક કરવો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply