અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટભાઇ સોલંકી લીધી પાટણની મુલાકાત
Live TV
-
મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થતાં સાંસદ કિરીટભાઇ સોલંકીએ મોદી સરકારની જન કલ્યાણ યોજના અંગે લોકોને માહિતગાર કર્યાં હતા
અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટભાઇ સોલંકી પાટણની મુલાકાતે પહોંચ્યાં હતા. પાટણમાં ભાજપના કાર્યકરોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થતાં સાંસદ કિરીટભાઇ સોલંકીએ મોદી સરકારની જન કલ્યાણ યોજના અંગે લોકોને માહિતગાર કર્યાં હતા. આ ઉપરાંત તેમણે બાબા સાહેબ આંબેડકરની અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે પણ સાંસદ કિરીટભાઇ સોલંકીએ વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન લાભાર્થીઓએ મોદી સરકારનો આભાર માન્યો હતો.
