Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ બીજે મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર્સને અપાઈ મહિલા ડોક્ટર્સને સેલ્ફ ડિફેન્સ અને માર્શલ આર્ટની ટ્રેનિંગ

Live TV

X
  • કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા સુરક્ષા માટે કડક કાયદાની માગ સાથે હડતાળ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ બીજે મેડિકલ કોલેજમાં વિરોધના ચોથા દિવસે મહિલા ડોક્ટર્સને સેલ્ફ ડિફેન્સની અને માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવી.

    કલકત્તાની મેડિકલ કોલેજમાં જુનિયર ડોકટર પર બનેલી બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને દેશભરના તબીબો વિરોધ કરી રહ્યા છે ત્યારે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં વિરોધના ચોથા દિવસે મહિલા ડોક્ટર્સને સેલ્ફ ડિફેન્સની અને માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવી. આ સાથે જ છેલ્લા ચાર દિવસથી વિરોધના પગલે ડોક્ટર્સને સુરક્ષા પૂરી પાડવાની માંગને લઈને બીજે મેડિકલ કોલેજમાં પોલીસ ચોકી બનાવવામાં આવી છે. જ્યાં સી ટીમ તૈનાત કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply