Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના કુલ બે કોરીડોરને મંજૂરી

Live TV

X
  • આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ રૂપિયા 5384.17 કરોડ થશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના કુલ બે કોરીડોરને મંજૂરી આપવામાં આવી છે. 28.2 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ પ્રોજેક્ટ અંતર્ગત મોટેરાથી મહાત્મા મંદિર સુધીનો કોરીડોર સંપૂર્ણપણે એલિવેટેડ કોરીડોર છે. જેમાં 20 કલાત્મક મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે. આ સાથે જીએનએલયુથી ગિફટ સીટી સુધીના કોરીડોરની લંબાઈ 5.4 કિલોમીટર છે. જેમાં બે એલિવેટેડ મેટ્રો સ્ટેશનો રહેશે.આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ રૂપિયા 5384.17 કરોડ થશે.તેમજ આ યોજનાને પૂર્ણ થવામાં લગભગ પાંચ વર્ષનો સમય લાગશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply