Skip to main content
Settings Settings for Dark

વિધાનસભાના ત્રીજા દિવસની કાર્યવાહીમાં શું થયુ?, જાણો એક ક્લીકમાં

Live TV

X
  • પ્રશ્નોત્તરીમાં માર્ગ મકાન નાણા વિભાગ આરોગ્ય વિભાગ ઉર્જાવિભાગ તથા જળ સંપત્તિ વિભાગના પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા

    વિધાનસભા સત્રના ત્રીજા દિવસે બે બેઠક મળી હતી. જેમાં સવારની બેઠકમાં રાજ્યપાલશ્રીના સંબોધન પર ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી થઈ જેમાં માર્ગ મકાન નાણા વિભાગ આરોગ્ય વિભાગ ઉર્જાવિભાગ તથા જળ સંપત્તિ વિભાગના પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષને એક વર્ષ પુરૂ થતા પંકજ દેસાઈ ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શૈલેષ પરમારે અભિનંદન પાઠવ્યા. ગઇકાલે ગૃહમાં ગુજ-ટુર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન ગુજરાત પાવર કોર્પોરેશન ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગુજરાત જાહેર સેવા આયોગ ગુજરાત વિધુત નિયંત્રક આયોગ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ જેવા નિગમ આયોગની વાર્ષિક કામગીરી તથા ઓડિટના અહેવાલ પર સમીક્ષા તથા ચર્ચા કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply