Skip to main content
Settings Settings for Dark

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આહવા ખાતે એક દિવસીય સેમિનાર યોજાયો

Live TV

X
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંગે કાયદાકીય માર્ગદર્શન આપવા ડાંગ જિલ્લાના આહવા ખાતે એક દિવસીય સેમિનાર યોજાઈ ગયો. ડાંગ જિલ્લાના એડિશનલ જજ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. કામકાજના સ્થળે મહિલાની થતી સતામણી અંગેના કાયદા વિશે નારી અદાલતની કામગીરી તેમજ 181 અભયમ્ હેલ્પલાઈન વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને આશા વર્કર પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply