Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ શહેર પોલીસને મળ્યું ISO સર્ટિફિકેટ

Live TV

X
  • દેશમાં પ્રથમવાર કોઈ પોલીસ ફોર્સને ISO સર્ટિફિકેટ મળ્યું

    દેશમાં પ્રથમવાર કોઈ પોલીસ ફોર્સને ISO સર્ટિફિકેટ મળ્યું છે..અને ગર્વની વાત છે કે આ સર્ટિફિકેટ અમદાવાદ પોલીસને મળ્યું છે...એટલે ગુજરાત પોલીસ માટે પણ આ ગર્વનો વિષય છે.. અમદાવાદ શહેર પોલીસને ISO પ્રમાણિત સર્ટિફાઈડ ફોર્સનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે... ફરિયાદોનું નિરાકરણ, તકેદારી, ઝડપી ગુના નિવારણ, કાયદો અને વ્યવસ્થા સાથે જ ટ્રાફિક વ્યવસ્થા અને ઉચ્ચતમ કામગીરી બદલ શહેર પોલીસને આ સર્ટિફિકેટ અપાયું છે...અમદાવાદ શહેર પોલીસને URS સર્ટિફિકેટ લિમિટેડ તરફથી આઈએસઓ 9001: 2015, આઈએસઓ 14001: 2015 અને આઈએસઓ 45001: 2018 સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા છે... આ સફળતાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતા અમદાવાદ પોલીસે જણાવ્યું કે, હવે અમે ભારતમાં પહેલીવાર વ્યાપક ISO પ્રમાણિત પોલીસ બળ (114 યુનિટ) છીએ...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply