Skip to main content
Settings Settings for Dark

આજથી અમદાવાદમાં ત્રણ દિવસીય ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ

Live TV

X
  • ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા અમદાવાદમાં આજથી ત્રણ દિવસીય ફિલ્મ મહોત્સવનો પ્રારંભ થશે...જેમાં ગાંધીજી પરની ફિલ્મો નિ:શુલ્ક દર્શાવવામાં આવશે. 
    દેશમાં ઉજવાઈ રહેલી ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં શહેરીજનો માટે પાલડીના ટાગોર હોલ ખાતે આ મહોત્સવનું આયોજન કરાયું છે...

    અમદાવાદનાં કલેલક્ટર કે.કે. નિરાલાએ ગઇકાલે આ મહોત્સવ અંગે પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply