Skip to main content
Settings Settings for Dark

AMCને ચાર તળાવો સોંપવાનો CM વિજય રૂપાણીનો નિર્ણય

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના રાજય સરકાર હસ્તકના ૪ તળાવોનો વિકાસ કરવા માટે આ તળાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિના મૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે... 

    સિટી બ્યુટીફિકેશન માટે તથા આ તળાવોની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા અને મનોરંજન માટેના પર્યાવરણ પ્રિય સ્પોટ તરીકે મહાનગરપાલિકા આ તળાવોનો વિકાસ કરશે... 

    વટવાના વાંદરવટ તળાવ, છારોડીના સરકારી તળાવ તેમજ ગોતામાં ગામ તળાવ અને શીલજમાં સરકારી તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply