Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ - સ્પેસ રિસર્ચ સેન્ટર ઇસરોમાં આગ

Live TV

X
  • અમદાવાદના અતિ સુરક્ષિત વિસ્તાર ગણાતાં અમદાવાદના પ્રસિદ્ધ અવકાશ વિજ્ઞાન સંસ્થાન ઇસરોમાં ગઈકાલે બપોરના સમયે 37 નંબરના બિલ્ડીંગમાં આગ લાગી હતી.

    અમદાવાદના અતિ સુરક્ષિત વિસ્તાર ગણાતાં અમદાવાદના પ્રસિદ્ધ અવકાશ વિજ્ઞાન સંસ્થાન ઇસરોમાં ગઈકાલે બપોરના સમયે 37 નંબરના બિલ્ડીંગમાં આગ લાગી હતી. આગ લાગતા 20 થી વધુ ફાયર ફાઇટર્સની ટીમો આગ બુઝાવવાના કામમાં લાગી હતી. અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આ તરફ આગના પગલે અમદાવાદ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડે તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈસરોમાં આગ કયા કારણે લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી.આગ લાગવાના કારણોની તપાસ માટે FSL ની ટીમને તપાસ સોંપવામાં આવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply