Skip to main content
Settings Settings for Dark

આગામી 5દિવસ ગરમીનો પારો ઉંચકાશે, સુરેન્દ્રનગર રહ્યું સૌથી ગરમ

Live TV

X
  • આ વર્ષે શરૂઆતના દિવસોથી જ ગરમીનો પારો ઉંચો રહેવા પામ્યો છે. અમદાવાદમાં ગરમીનો પારો 41.1 પહોંચી ગયો છે.

    આ વર્ષે શરૂઆતના દિવસોથી જ ગરમીનો પારો ઉંચો રહેવા પામ્યો છે. અમદાવાદમાં ગરમીનો પારો 41.1 પહોંચી ગયો છે. રહ્યો હતો. બપોર દરમિયાન આગઝરતી ગરમીનો અનુભવ કરતા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે.

    હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં 41 થી 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને વડોદરા અને સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ઉંચકાવવાની આગાહી કરવામાં આવી છે.

    આ તરફ સુરેન્દ્રનગરનું તાપમાન 43.3 ડિગ્રી, ભાવનગર 43.1 જ્યારે રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસ સુધી હિટ એક્શન પ્લાન મુજબ યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    હવામાન વિભાગ મુજબ મે અને જૂન માસ દરમિયાન દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડવાની શક્યતા છે. શક્યતા છે કે ગત વર્ષની સરખામણીએ ગરમીનો પારો એકાદ ડિગ્રી ઉપર રહેવાની સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply