Skip to main content
Settings Settings for Dark

જામનગર ખાતે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ કાર્યકર્તાઓ સાથે બેઠક

Live TV

X
  • ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જામનગર ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક અને જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

    ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જામનગર ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક અને જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જામનગર અને દ્વારકા કોંગ્રેસના ધારાસભ્યો સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો, પદ્દાધિકારીઓ અને કાર્યક્રરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અમિત ચાવડા અને કાર્યકર્તાઓને ભાજપા સરકારની નિષ્ફળતાઓ સામે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અનુરોધ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply