Skip to main content
Settings Settings for Dark

અમરેલીઃ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે મહિલાઓ માટે વિવિધ રોજગારલક્ષી તાલીમ અપાઇ

Live TV

X
  • અમરેલી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે મહિલાઓ માટે વિવિધ રોજગાર લક્ષી તાલીમ આપવા માટે ત્રણ દિવસની શીબીર યોજાઇ હતી.રાજ્યમાં રોજગારીની પ્રવૃત્તિઓનું આયોજન ઘણા સમયથી કરવા આવી રહ્યું છે તેમાં મહિલાઓને વિવિધ રોજગાર લક્ષી તાલીમ આપી તેઓને ખેતી આધારિત પ્રોડક્ટ જેમકે ટમેટાસૂપ,પપૈયાની ટૂટીફૂટી,સરગવાની સીંગમાંથી બનતી વસ્તુઓ તેમજ પશુપાલન પર ની વિવિધલક્ષી તાલીમ આપવામાં આવી હતી. તેઓને તાલીમ દરમિયાન નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન કઇ રીતે મેળવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વડીયા ગામની 25 મહિલાના ગૃપે આ તાલીમ મેળવી હતી. આ શીબીરમાં ગાય આધારીત ખેતી કઇ રીતે કરી શકાય તે અંગે વિસ્તાર પૂર્વક માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply