Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં અત્યાર સુધીમાં ૩.પ૦ કરોડ કરતા વધુ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા

Live TV

X
  • કોવિડ સામેના રક્ષણાત્મક વેક્સિનેશનમાં ગુજરાતે વધુ એક સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩.પ૦ કરોડ કરતા વધુ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા હતા. તો ગઈકાલે રસીકરણનો અભૂતપૂર્વ વિક્રમ નોંધાયા છે. રાજ્યમાં પાંચ લાખ 81 હજાર 446 એટલે કે પોણા છ લાખ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. તો બીજી તરફ રાજ્યમાં કોરોના સંક્રમણ પણ કાબુમાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 24 જ કેસ નોંધાયા છે. તો સામે 31 દર્દીઓ સ્વસ્થ થતાં રિકવરી રેટ 98.75 ટકા પર પહોંચ્યો છે. સુરતમાં 6 કેસ, વડોદરામાં 6, અમદાવાદમાં 4, તાપીમાં 2, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, દાહોદ, જૂનાગઢ અને વલસાડમાં માત્ર એક એક કેસ નોંધાયો હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply