અમરેલી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
Live TV
-
અમરેલીના રાજુલા ખાતે સર્વ જ્ઞાતિ સમાજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ જ્ઞાતિના લોકોએ કરી અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહુવા નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ અને ભાવનગર સર તખ્તસિંહજી ચેરીટેબલ ટ્રસ્ટની બ્લડ બેંક નો સ્ટાફ પણ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ હાજર રહ્યો હતો.આ પ્રસંગે રાજુલાના તમામ સમાજના રાજકીય આગેવાનો હાજર રહી બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી રાષ્ટ્ર સેવામાં સહભાગી થયા હતા.
