Skip to main content
Settings Settings for Dark

અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Live TV

X
  • ભાઈકાકા યુનિવર્સિટી, કરપસદ ખાતે “અમૃ ના પટેલ સેકટર ફોર પશ્ચિક હેલ્થ"નું ઉદ્ઘાટન આજ રોજ ૨૦ સપ્ટેમ્બરે ડો. મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી, આરોગ્ય અને કલ્યાણ વિભાગ અને રસાયણ તથા ખાતર, ભારત સરકારના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ઋષિકેશ પટેલ, મંત્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર હાજર રહ્યા હતા. મનસુખએ અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક સ્ટેલનું લોકાર્પણ રીબીન કાર્ષીને સવારે ૧૦.૩૦ કલાકે કર્યું હતું.

    આ પ્રસંગે આણંદ જીલ્લાના સાંસદ મિતેષ પટેલ, નાથબ મુખ્ય દંડક ગુજરાત રાજય ડૉ. રમણ સોલંકી, આણંદ જીલ્લાના પારાસભ્ય યોગેશપટેલ, આણંદ જીલ્લાના ભાજપના પ્રમુખ રાજેશ પટેલ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસિડન્ટ અતુલ પટેલ, માનદ મંત્રી જાગૃત ભટ્ટ, પાસ્તર આરોગ્ય મંડળના ભૂતપૂર્વ અધ્યક્ષ ડો. અમૃત પટેલ, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઉત્પલા ખારોડ, રજીસ્ટ્રાર ડૉ. ઇરિશ દેસાઈ, એકેડેમિક કંટ્રોલર છે. જ્યોતિ નિવારી, કૃષ્ણ હોસ્પિટલ, કરમસદના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. જીતેશ દેસાઈ, પ્રમુખસ્વામી મેડિક્લ કૉલેજના ડીન ડો. હિોંશુ પંડ્યા, ભાઈકાકા યુનિવર્સિટીની ઘટક સંસ્થાઓના પ્રિન્સિપાલ, યુનિવર્સિટીનો સ્ટાફ, શુભેચ્છકો અને આમંત્રિત મોંયાનો હાજર રહ્યા હતા.

    ચાસ્તર આરોગ્ય મંડળના ભૂતપૂર્વ અધ્યક્ષ ડો. અમૃતા પટેલે જનઆરોગ્ય ક્ષેત્રમાં કરેલ કાર્યોને બિરદાવવા માટે અને તેમના કાર્યોને આગળ ધપાવવા માટે “અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થ"ને ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટર ખાતે પાષાના આરોગ્ય સંભાળ કર્તાઓને તાલીમમ આપવામાં આવશે. જેથી તેઓ જનઆરોગ્યના ક્ષેત્રમાં પોતાનું યોગદાન અને સૂચનો આપી શકે. આ ઉપરાંત જહેર આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતા વિધાર્થીનોને સંશોધનની રદ પણ પૂરી થાડવામાં આવશે.

    છે. અમૃતા પહેલે તેમના અખા તરીકેના કાર્યકાળ દરમ્યાન આરોગ્યની સેવાથી વંચિત લોકોને પરનગર આરોગ્યની સેવાઓ પૂરી પાળ તથા શ્રી ૩ હોસ્પિટલમાં સારવારઅર્થે ખાવતા જરૂરિયાતમંદ દર્દીઓને એકસમાન ધોર પોષાય તેવા દરે સારવારની ઉપલબિ કરી આપી. તેમનું સંસ્થાના વિદ્યાસમાં ધૌગદાન ખૂબ જ મહત્ત્વનું રહ્યું હતું. આજે પણ સંસ્થા જરૂરિયાતમંદ દર્દીઓને ઉત્તમ સારવાર પૂરી પાડે છે અને વિસ્તરસ્ટ શ્રીગામ દ્વારા આણંદ, વૈદ્ય અને પંચમહાલ જિલ્લાના 150 ગામામાં બિનચેપી રોગોનું નિદાન અને સારવાર પર આંગરે કરવામાં આવે છે. ભાઈલા યુનિવર્સિટી અંતર્ગત મેરિસન, ફીઝિયોથેરાપી, નર્સિંગ, મેડિકલ લેબ ટેકનોલી અને એલાઈડોક્ટસાયન્સિસના પૈસાસ કી આરોગ્યના

    પ્રોફેસનલ્સ તૈયાર કરવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ દર્દીઓ પ્રત્યે માનવતાભર્યું વલણ કરે તેના પર ભાર આપવામાં આવે છે. હવે “અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક ઇયના નેફ્ટ હેઠળ લોકસમુદાયને પરાગની સેવાઓ આપી શકે તેવા અને તેમના સીનો વાચા આપી શકે તેવા આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply